Thu. Sep 29th, 2022
  • ભારતીય ફિલ્મો બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં વિશ્વભરના સિનેમાને ટક્કર આપી રહી છે.આમિર ખાનની ફિલ્મ દંગલે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો અને બાહુબલી 2 એ લોકલ બોક્સ ઓફિસ પર જ હજાર કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.અહીં એવી ફિલ્મોની યાદી છે જેણે બોક્સ-ઓફિસ પર 1000 કરોડથી વધુની કમાણી કરી છે.

  • ફિલ્મ રાઇઝ રોર રિવોલ્ટ (RRR)નું શાનદાર પ્રદર્શન બોક્સ ઓફિસ પર ચાલુ છે,ફિલ્મે અત્યાર સુધીમાં 1000 કરોડનો બિઝનેસ કર્યો છે અને તેનું કલેક્શન હજૂ પણ ઝડપથી વધી રહ્યું છે.

  • ફિલ્મ બાહુબલી 2 એ પણ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો છે,ફિલ્મે ‘1810’ કરોડ સુધીનું કલેક્શન કર્યું હતું.

  • આમિર ખાનની ફિલ્મ દંગલનું બોક્સ ઓફિસ પર શાનદાર 2025 કરોડનું કલેક્શન હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *