Tue. Sep 27th, 2022
  • ફિલ્મો વિશે એવું કહેવાય છે કે તે આપણા સમાજને પ્રતિબિંબિત કરે છે અને તેને સિલ્વર સ્ક્રીન પર બતાવે છે અને અમુક હદે આ વાત સાચી પણ જોવા મળે છે.ભલે આપણે ફિલ્મોને મનોરંજન તરીકે લઈએ છીએ, પરંતુ કેટલીકવાર આ ફિલ્મો પોતાનામાં ઘણા મોટા સંદેશો આપે છે.કલાકારો વચ્ચે ઈન્ટીમેટ સીન કરવામાં આવે છે અને તેનાથી એક અલગ સંદેશ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. ઘણી ફિલ્મો બની છે જેમાં એક યંગ બોય મોટી ઉંમરની મહિલાઓ સાથેના પ્રેમ સંબંધની વાર્તા સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવામાં છે.

  • રેખા
    ખિલાડી કા ખિલાડી ફિલ્મમાં અક્ષય કુમાર અને રેખા વચ્ચે ઘણા બોલ્ડ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા અને આખી ફિલ્મની વાર્તા આ બંનેના પ્રેમ પ્રકરણની આસપાસ બતાવવામાં આવી હતી. અક્ષય ઘણા વર્ષ નાનો હતો, પરંતુ તેમ છતાં આ બંનેની જોડી ખૂબ જ સારી હતી.

  • કોંકણા સેન શર્મા
    બોલિવૂડ અભિનેત્રી કોંકણા સેન શર્માએ પણ તેની ઉંમર કરતા નાના અભિનેતા સાથે બોલ્ડ સીન્સ આપ્યા છે. તેણે 2009માં આવેલી ફિલ્મ વેક અપ સિડમાં તેની ઉંમર કરતા ઘણા નાના રણબીર કપૂર સાથે ખૂબ જ બોલ્ડ અને ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા.

  • ડિમ્પલ કાપડિયા
    ‘દિલ મેં દિલ ચાહતા હૈ’ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ અક્ષય ખન્ના સાથે ખૂબ જ બોલ્ડ અને ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા, જેમાં અક્ષય ખન્ના ઉંમર ઘણી નાની બતાવવામાં આવી હતી જ્યારે ડિમ્પલ કાપડિયા મોટી હતી અને આ બંને વચ્ચે પ્રેમસંબંધ હતો.

  • દીપા શાહી
    શાહરૂખ ખાન અને દીપા શાહી ફિલ્મ મેમ સાહેબમાં જોવા મળ્યા હતા, આ ફિલ્મમાં બંનેની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક યુવાન છોકરાના રોલમાં જોવા મળ્યો હતો જ્યારે દીપા શાહી ખૂબ જ મોટી ઉમરની હતી, પરંતુ તેમ છતાં ફિલ્મમાં બંનેની ઈન્ટિમેટ સ્ટોરી ભરપૂર હતી.

  • શિલ્પા શુક્લા
    વર્ષ 2013માં એમેઝોન પ્રાઇમ પર એક ફિલ્મ રીલિઝ થઈ હતી અને આ ફિલ્મમાં એક મહિલાના યુવાન છોકરા સાથેના સંબંધ વિશે બતાવવામાં આવ્યા રહ્યું હતું, ત્યારબાદ આ બંને વચ્ચે ખૂબ જ બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા હતા અને આ ફિલ્મનું નામ હતું બીએ પાસ,જેને તમે એમજોન પ્રાઇમ પર જોઈ શકો છો.

  • તબ્બુ
    ફિલ્મ અ સ્વીટેબલ બોયમાં ઈશાન ખટ્ટર અને તબ્બુ વચ્ચે ખૂબ જ બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ બતાવવામાં આવ્યા હતા, તબ્બુની ઉંમર 40 વર્ષથી વધુ હતી જ્યારે ઈશાન ખટ્ટરની ઉંમર તબ્બુ કરતા ઘણી નાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *