અભિનેત્રી તાપસી પન્નુનો મુંબઇમાં છે લક્ઝુરિયસ 2 બીએચકે ફ્લેટ,ઘરનો દરેક ખૂણો સુંદર રીતે સજ્જ છે,જુઓ અંદરની તસ્વીરો

Uncategorized
  • બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ તેની જોરદાર અભિનય માટે જાણીતી છે.તેણે પિંક,બદલા,સાંડ કી આંખ,થપ્પડ જેવી ઘણી સારી ફિલ્મો કરી છે અને પોતાની અભિનય કુશળતા પણ સાબિત કરી છે.તમને જણાવી દઈએ કે ‘બદલા’ એક્ટ્રેસ તાપસી મુંબઇના લક્ઝરી 2 બીએચકે ફ્લેટના માલિક છે.તે હંમેશાં તેના સુંદર ઘરની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.ચાલો તપસીના સ્વપ્ન ઘરની અંદરની તસ્વીરો જોઈએ.

  • શૂટિંગમાંથી થાક્કીને પાછા ફર્યા પછી,તાપસી તેનો સમય તેના સ્વપ્નના ઘરે વિતાવો પસંદ કરે છે.

  • તાપસીની બહેન શગુન પન્નુએ એપાર્ટમેન્ટની ઘણી તસવીરો ‘પિંક’ અભિનેત્રી સાથે સોશ્યલ મીડિયા પર શેર કરી છે.બહેનોની જોડી 2018 માં તેમના નવા ઘરે શિફ્ટ થઈ.

  • બંને બહેનો અવારનવાર ઘરના મોટા ડ્રોઈંગરૂમમાં એક્સરસાઇઝ અને યોગ કરતી જોવા મળે છે.

  • તાપસી પન્નુના ઘરે એક વિશાળ દિવાલ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવી છે.ચિત્રો ક્લિક કરવા માટે આનાથી સારું બૈકગ્રાઉંડ મળી નો શકે

  • ગયા વર્ષે તાપસીએ સોશિયલ મીડિયા પર તેના માતાપિતા અને બહેન સાથે થ્રોબેકની તસ્વીર શેર કરી હતી.તેણે તેની સાથેના કેપ્શનમાં લખ્યું છે,”2 વર્ષ પહેલા જ્યારે પરિવાર નવા એપાર્ટમેન્ટમાં જવા માટે મુંબઈમાં એકઢુ થયુ હતું.આ ખાસ પ્રસંગો પર ખાસ વસ્તુઓની જરૂર પડે છે.અને આખો દિવસ સેમી રેડી એપાર્ટમેન્ટમાં બધા સાથે પસાર કરવો તે ખૂબ યાદગાર છે.

  • તાપસીનું ઘરમાં પ્રિય સ્થળ તેની બાલકની છે.તેઓ અહીં ધ્યાન કરવા બેશે છે. તેણે તેની બાલકનીને સુંદર પેઇન્ટિંગ્સ અને પ્લાન્ટરોથી સજ્જ કરી છે.

  • વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તાપસીની કીટીમાં ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સ છે જેમાં ‘હસીન દિલરૂબા’,’રશ્મિ રોકેટ’,’દોબારા’ અને ‘લૂપ લપેટ’ શામેલ છે.

  • તમને જણાવી દઈએ કે ઇનકમ ટેક્સ વિભાગે તાપ્સી પન્નુ અને અનુરાગ કશ્યપના ઘરે ટેક્સ ચોરી કરવા માટે દરોડા પાડ્યા હતા.આ દરમિયાન તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *