આ ભવ્ય મકાનમાં રહે છે અજય દેવગણ અને કાજોલ,ફોટા જોઇ તમે પણ કહેશો-શાનદાર!

Uncategorized
  • બોલિવૂડ કલાકારો લક્ઝુરિયસ ઘરોમાં રહે છે.દરેકના ઘર એકથી વધીને એક છે.દરેક ઘર એક અલગ કહાની કહે છે આવું જ ઘર અજય દેવગણ અને કાજોલનું છે.બંને વૈભવી મકાનમાં રહે છે.તેનું ઘર જોયા પછી તમે પણ કહેશો કે ઘર કેટલું લક્ઝુરિયસ છે.બંનેએ આ ઘરને ખૂબ જ સારી રીતે સજ્જ કર્યું છે.આજે અમે તમને આ ઘરની તસ્વીરો બતાવીશું.

  • અજય દેવગણનું ઘર અંદરથી ખૂબ સુંદર છે.કાજોલે ઘરની ઘણી તસ્વીરો પોસ્ટ કરી છે.

  • અજય દેવગણ અને કાજોલે ઘરે ઘણો મિનિમલ રંગનો ઉપયોગ કર્યો છે.

  • આખા ઘરમાં તમને લાકડાનું બાંધકામ જોશો.ઘરમાં ઑફ-વ્હાઇટ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • અજય દેવગણના ઘરમાં એક મનોરંજન અને વિશ્રામ વિસ્તાર છે,જ્યાં ઘણી બધી ગ્રીનરી છે.

  • અજય દેવગણ અને કાજોલના ઘરની સીડી પણ લાકડાની અને એકદમ સ્ટાઇલિશ છે.

  • ઘરની સીડી હોલ વિસ્તારને વધુ ભવ્ય બનાવી રહી છે.આ સીડી પર બેસીને કાજોલે તેની ઘણી તસ્વીરો શેર કરી છે.

  • અજય દેવગણ અને કાજોલના ઘરની ડાઈનિંગ જગ્યા પણ ખૂબ જ મનોહર છે.ડાઇનિંગ એરિયામાં ગ્લાસ વર્કનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  • અજય દેવગણના ઘરની તસ્વીરો જોઇને તમને પણ તમારા ઘરે સજાવટ કરવાનું મન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *