સ્ટાઇલિશ ગોગલ્સ માટે ક્રેઝી છે સાક્ષી ધોની,ચાહકોને ખૂબ ગમે છે શ્રીમતી માહીનો ચશ્માં વાળો સ્વેગ

Uncategorized
  • મહેન્દ્રસિંહ ધોની ની પત્ની સાક્ષી સિંહ રાવત પણ ઓછી લોકપ્રિય નથી.સોશિયલ મીડિયામાં તેની ફેન ફોલોઇંગ કોઈપણ અભિનેત્રી જેટલી છે.સાક્ષી ધોની તેના ફોટા અને વીડિયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.સાક્ષીને ચશ્મા ખૂબ પસંદ છે.તેની પાસે એક કરતા વધારે સ્ટાઇલિશ ગોગલ્સ છે.ગોગલ્સમાં સાક્ષીની કેટલીક તસ્વીરો જુઓ

  • સ્ટાઇલિશ ગોગલ્સ માટે સાક્ષી ધોની દીવાનગી તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર જોઈ શકાય છે.

  • સાક્ષી આ સ્ટાઇલિશ ચશ્માંમાં વધુ સુંદર લાગે છે.

  • પીળા ફ્રોક સાથે કળા ચશ્મા તેના લુકમાં ચાર ચાંદ લગાવે છે.

  • સાક્ષી જ્યારે પણ ફરવા જાય ત્યારે ચોક્કસપણે તેના ગોગલ્સ લઈ ને જાય છે.

  • સાક્ષી ધોની ઘણી વાર સ્ટેડિયમમાં સ્ટાઇલિશ ગોગલ્સમાં જોવા મળે છે.

  • સાક્ષી ધોની પુત્રી જીવા સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *