આ સુપરહિટ જોડિયો જેને એકબીજાથી અલગ કરવી છે ખૂબ મુશ્કેલ,નંબર બે તો છે સૌથી હિત

Uncategorized
  • બોલિવૂડમાં એવા ઘણા યુગલો છે જેનો પ્રેમ દાખલો છે.આ જોડીને જોતા,તે સાચું સાબિત થાય છે કે વાસ્તવિકતામાં જોડી ભગવાન બનાવે છે.આજે આપણે આવી જ કેટલીક અનોખી જોડી જોશું ..

  • નિક જોનાસ-પ્રિયંકા ચોપડા: નિક કરતા 12 વર્ષ મોટા હોવાને કારણે પ્રિયંકાને ઘણી બધી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે પરંતુ તેમનો પ્રેમ ડગ્યો નહીં.લગ્નના ત્રણ વર્ષ પછી પણ આ યુગલ બીજા યુગલો માટે ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે.

  • અનુષ્કા શર્મા-વિરાટ કોહલી: આ બંનેની જોડી યુવા યુગલોમાં પણ ખૂબ લોકપ્રિય છે.તાજેતરમાં જ બંને પુત્રીના માતા-પિતા બન્યા છે.તેની લવ સ્ટોરીમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા ખાસ કરીને ત્યારે જયારે કોઈ મેચ હરિયા બાદ વિરાટને કહેવામાં આવતું કે અનુષ્કાને કારણે રમત પર તેનું ધ્યાન કેન્દ્રિત કરતો ન નથી દંપતીએ આ બધી બાબતોની અવગણના કરી હતી અને લગ્નના ત્રણ વર્ષ પછી પણ, તેમની વચ્ચેનો પ્રેમ બેસુમાર છે.

  • અભિષેક બચ્ચન-એશ્વર્યા રાય: આ બંનેએ પોતાનો પ્રેમ મેળવવા માટે ધણી મહેનત કરવી પડી હતી.જ્યાં અભિષેકે એશ્વર્યા પહેલા કરિશ્મા કપૂર સાથે સગાઈ કરી હતી. તે જ સમયે એશ્વર્યા સલમાન ખાન સાથેના બ્રેકઅપમાંથી પસાર થઈ રહી હતી.ગુરુના સેટ પર બંને નજીક આવી ગયા અને પછી લગ્ન કરી લીધાં.હવે આ બંનેને દીકરી આરાધ્યાના માતાપિતા છે.

  • સૈફ અલી ખાન-કરીના કપૂર: પ્રેમમાં ઘણી વાર નિષ્ફળ અને એક છૂટાછેડા સહન કરનારા નાના નવાબ સૈફના જીવનમાં જ્યારે કરીનાની એન્ટ્રી ગઈ તો બધુ બરાબર થવા લાગ્યું.બંનેએ 2012 માં લગ્ન કર્યાં હતાં અને 9 વર્ષ પછી પણ તેમના સંબંધોની મિસાલ આપવામાં આવે છે.બંને બે બાળકોના માતા-પિતા બન્યા છે.

  • શાહરૂખ ખાન-ગૌરી ખાન: શાહરૂખ-ગૌરીને પણ પ્રેમમાં ઘણી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો કારણ કે પરિવારના સભ્યો તેમના સંબંધથી ખુશ નહોતા.ગૌરી એક હિન્દુ છે અને શાહરૂખ મુસ્લિમ છે,આવી સ્થિતિમાં ગૌરીના પરિવારજનો ક્યારેય ઇચ્છતા ન હતા કે તે શાહરૂખ સાથે લગ્ન કરે પરંતુ 9 વર્ષના સંઘર્ષ પછી બંને પરિવારો લગ્ન માટે સંમત થયા અને પછી તેઓએ લગ્ન કરી લીધા.હવે તેમને ત્રણ બાળકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *